જાણો આવતીકાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહશે - At This Time

જાણો આવતીકાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહશે


આવતીકાલે એટલે કે તારીખ 1/1/2025 ને બુધવાર ના રોજ મેન્ટેનન્સ કામ હોવાથી નીચે મુજબ ના ૧૧ કેવી જ્યોતિગ્રામ ફીડર વિસ્તાર માં સવારે સમય 08:00 થી બપોરના 01:00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે. આટકોટ જ્યોતિગ્રામ ફીડર, શિવાનંદ જ્યોતિગ્રામ ફીડર ની સાથે 1.વિરનગર ગામ, 2.ખારાચિયા ગામ, 3. આટકોટ, 4. આટકોટ જસદણ ચોકડી વિસ્તારમા પાવર સપ્લાય બંધ રહશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.