‘પોલીસમાંથી ફરિયાદ પાછી ખેંચી લેજે,’ કહી જૂના ટાયરના ધંધાર્થી પર ટોળકીનો હુમલો - At This Time

‘પોલીસમાંથી ફરિયાદ પાછી ખેંચી લેજે,’ કહી જૂના ટાયરના ધંધાર્થી પર ટોળકીનો હુમલો


બી.ડિવિઝન પોલીસમાં ચાર શખ્સ સામે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો

શહેરમાં મોરબી રોડ પર સોહમનગરમાં રહેતા અને જૂના ટાયરના ધંધાર્થી યુવકને તેના ઘર નજીક ચાર શખ્સે આંતરી પોલીસમાં અમારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી તે પાછી ખેંચી લે જે કહી છરી, પાઇપ વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કરતાં બી.ડિવિઝન પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.