સાબરકાંઠાનાં ઇડર તાલુકા ના ગુજરવામાં જૂથ અથડામણ... - At This Time

સાબરકાંઠાનાં ઇડર તાલુકા ના ગુજરવામાં જૂથ અથડામણ…


સાબરકાંઠા...

સાબરકાંઠાનાં ઇડર તાલુકા ના ગુજરવામાં જૂથ અથડામણ...

નાની બાબતે બોલાચાલી બાદ સામ સામે પથ્થરમારા ની ધટના બની...

ગતરાત્રિએ સામજિક બાબત ને લઈ સામાન્ય બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરતા એક વ્યક્તિ ઘાયલ થયો....

ઘાયલ યુવકને સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડાયો...

યુવકને માથાના ભાગે 7 ટાંકા આવ્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો...

બે સમાજના લોકો વરચે મોડી રાત્રે પથ્થરમારો....

ગુજરવા માં પથ્થર મારાની ધટનાને પગલે ઇડર તેમજ વડાલી પોલીસ ખડકી દેવામાં આવી....

રાયોટિંગ નો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા...

11 ઈસમો વિરૂદ્ધ નામ જોગ તેમજ અન્ય 50 ના ટોળા સામે રાયોટિંગ નો ગુનો દાખલ કરાયો...

કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને પગલે ઈડર વડાલી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે...

સમગ્ર ગુજરવા ગામમાં હાલ સ્થિતિ સામાન્ય...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.