નેત્રંગ તાલુકા સહિત આખા જિલ્લા માં વરસાદ મન મૂકી વર્ષી રહ્યો છે - At This Time

નેત્રંગ તાલુકા સહિત આખા જિલ્લા માં વરસાદ મન મૂકી વર્ષી રહ્યો છે


નેત્રંગ પંથકમાં મેઘરાજા છેલ્લા દસ દિવસથી મન મૂકીને વરસી રહ્યા હોવાથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

નગરમાંથી વહેતી અમરાવતી નદીમાં ઘોડાપૂર આવતાં શુક્રવારે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પંથકમાં આવેલા નદી-નાળાંમાં નવા પાણી આવક શરૂ થઈ ગઈ છે.ધીમી ધારે તેમજ ફૂલ વરસાદ થી ખેડૂતો આંદનીત થય ગયા છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.