રાજકોટમાં યુવક અને સગીરાનો આપઘાત.. રાજકોટમાં 16 વર્ષીય સગીરાનું 21 વર્ષીય યુવકે અપહરણ કર્યું હોવાની વિગત છે. બન્નેએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન.
રાજકોટ : યુવક અને સગીરાના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા છે. 16 વર્ષીય સગીરાનું 21 વર્ષીય યુવકે અપહરણ કર્યું હોવાની વિગત છે. મૃતક સગીરા વિંછીયાના મોટી માત્રા ગામની હોવાનું સામે આવ્યું. બન્નેએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા...
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
