"બંધ રહેતી મિલકતો ના માલિકો એ ચેતવા જેવું" દામનગર માજી નગરપતિ ના કુળદેવી મંદિર માં ચોરી કરવા ધુસેલ ઇસમ ને રંગે હાથે પોલીસ ની સતર્કતા થી ઝડપી પાડેલ મિલ્કત ના લાગેલ હેન્ડલ હાલડ્રાફ વાસણ નળ સહિત ના કોથળા ભરી ભગવા ની તૈયારી સમયે જ પોલીસ ની એન્ટ્રી - At This Time

“બંધ રહેતી મિલકતો ના માલિકો એ ચેતવા જેવું” દામનગર માજી નગરપતિ ના કુળદેવી મંદિર માં ચોરી કરવા ધુસેલ ઇસમ ને રંગે હાથે પોલીસ ની સતર્કતા થી ઝડપી પાડેલ મિલ્કત ના લાગેલ હેન્ડલ હાલડ્રાફ વાસણ નળ સહિત ના કોથળા ભરી ભગવા ની તૈયારી સમયે જ પોલીસ ની એન્ટ્રી


"બંધ રહેતી મિલકતો ના માલિકો એ ચેતવા જેવું"
દામનગર માજી નગરપતિ ના કુળદેવી મંદિર માં ચોરી કરવા ધુસેલ ઇસમ ને રંગે હાથે પોલીસ ની સતર્કતા થી ઝડપી પાડેલ
મિલ્કત ના લાગેલ હેન્ડલ હાલડ્રાફ વાસણ નળ સહિત ના કોથળા ભરી ભગવા ની તૈયારી સમયે જ પોલીસ ની એન્ટ્રી

દામનગર શહેર ના લુહાર શેરી માં ચોર ને રંગે હાથે ઝડપી પાડતી પોલીસ તા.૨૧/૦/૨/૨૩ ની સાંજે ૫-૦૦ લુહાર શેરી સ્થિતિ માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા ના કુળદેવી મંદિર માં અવાજ આવતો હોવા અંદર કોઈક છે તેવો અંદેશા થી પાડોશી પરિવારે અમદાવાદ મિલ્કત માલિક ને ફોન કરતા અંદર ધુસેલ તસ્કર વિશાલ નાવડીયા નામ ના ઇસમે ને રંગે હાથે ઝડપી પોલીસે સતર્કતા દર્શાવી આ ઇસમ ની અટક કરી વધુ તપાસ હાથ ધરાઈ છે મહેતા પરિવાર ના બંધ કુળદેવી મંદિર કંઇક અવાજ આવતો હોવા થી પાડોશી એ અમદાવાદ સ્થિત માજી નગરપતિ ને ફોન દ્વારા જાણ કરતા સુરેશચંદ્ર મહેતા એ તુરંત સ્થાનિક પી એસ આઈ ગોહિલ ને લુહાર શેરી માં બંધ મંદિર માં કોઈ ઇસમ ચોરી કરવા ધુસેલ હોવા ની વાત કરતા જ તુરંત સ્થાનિક પી એસ આઈ ગોહિલે નિલેશ ડાંગર અને અજિતદાન ગઢવી સ્થળે પહોંચવા ની સૂચના કરતા બંધ મિલ્કત માં પડતા વિશાલ નાવડીયા એ વાસણ ઉપરાંત મિલ્કત ના હાલડ્રાફ નકુચા નળ તાળા સહિત ની વસ્તુ ઓના ભરેલ કોથળા મૂકી ભગવા જતા પોલીસે પીછો કરી ઝડપી પાડેલ છે આ ઇસમે ક્યાં ક્યાં ચોરી કરી છે ? આ ઇસમ સાથે અન્ય કેટલા ઈસમો સામેલ છે કે કેમ ? બંધ મિલકતો ક્યાર થી સર્વે કરતો ? સહિત ની તપાસ કનુભાઈ જમાદાર ચલાવી રહ્યા છે શહેર માં કાયમી બંધ રહેતી મિલ્કતો ને ટાર્ગેટ કરતા તસ્કરે મિલ્કત ના બારી દરવાજા ના કોપર પિતળ ત્રાબા ના હેન્ડલ નકુચા પણ કાઢી લીધા હતા લાંબા સમય થી બંધ રહેતી મિલ્કત ધારકો એ ચેતવા જેવું આ ઇસમેં લુહાર શેરી માજ કાયમી બંધ રહેતી અન્ય એક મિલ્કત ને પણ ટાર્ગેટ કરી હતી ખાખાખોળા કર્યા પણ કાય હાથ નહિ લાગવા થી બાજુ માંજ આવેલ કુબેરમાતાજી ને મંદિર ને નિશાન બનાવ્યું હતું બારી દરવાજા કબાટ સહિત ને ભારે નુકશાન પહોંચાડી રહેલ આ તસ્કર ને પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરી અન્ય ચોરી ઓના ભેદ પણ ખોલવા જોઈ એ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.