BSNLના મહિલા કર્મચારીને સ્ટોક માર્કેટમાં ત્રણ મહિનામાં 500 ટકા રિટર્નની લાલચ આપી રૂ.55 લાખની છેતરપિંડી - At This Time

BSNLના મહિલા કર્મચારીને સ્ટોક માર્કેટમાં ત્રણ મહિનામાં 500 ટકા રિટર્નની લાલચ આપી રૂ.55 લાખની છેતરપિંડી


બીએસએનએલના મહિલા કર્મચારી સાથે 20 આર્થિક વ્યવહાર કરાવડાવી નાણા ખંખેરી લીધા

ઝડપથી વધુ નાણા કમાવવાની લાલચમાં નાણા ગુમાવવાની વેળા આવે છે, આવું જ કંઇક ટેલિકોમના મહિલા કર્મચારી સાથે બન્યું હતું, સ્ટોક માર્કેટમાં ત્રણ મહિનામાં 500 ટકા રિટર્નની લાલચ આપી ગઠીયાઓએ મહિલા સાથે 55 લાખની છેતરપીંડી આચરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.