હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ગ્રીન એપલ પબ્લિક સ્કૂલ અને કેન્દ્રીય વિધાયલના બે વિધાર્થીઓની પસંદગી થતા દિલ્હી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં જવા માટે કંકુ તિલક કરી
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ગ્રીન એપલ પબ્લિક સ્કૂલ અને કેન્દ્રીય વિધાયલના બે વિધાર્થીઓની પસંદગી થતા દિલ્હી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં જવા માટે કંકુ તિલક કરી શુભેચ્છાઓ આપી દિલ્હી પ્રસ્થાન કરાવ્યું. જે દિલ્હીમાં 14 થી 17 ઓગષ્ટ સુધી રોકાશે.
આ પ્રસંગે ગ્રીન એપલ સ્કૂલના સંચાલક કર્ણીસિંહજી,જીત પટેલ,કેન્દ્રીય વિધાલય આચાર્ય મહેન્દ્ર પ્રસાદ,ગ્રીન એપલ સ્કૂલના આચાર્ય રાજદીપ આમેટા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.