સુરત કોર્ટ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના યુવા નેતા રાહુલ ગાંધી ના સમર્થન માં રાજ્ય માંથી અસંખ્ય કોંગ્રેસી અગ્રણી અને કાર્યકરો ની હાજરી
સુરત આજે રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસ ના યુવા નેતા રાહુલ સુરત ખાતે નામદાર કોર્ટ માં જજમેન્ટ માટે આવતા હજારો કોંગ્રેસી કાર્યકરો તેના સમર્થન માં હાજર રહ્યા ત્યારે ગુજરાત કોંગ્રેસ ના સિનિયર નેતા ઠુંમરે વર્તમાન તાનશાહ સરકાર સાથે અનેકો વેધક સવાલ કર્યા હતા દુનિયા ના દેશો માં ટીકા થઈ થઈ છે લોકશાહી સામે ગંભીર ખતરો ઉભો કરતા શાસકો સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુંમર આક્રમક હાલ કોંગ્રેસી નેતા ઓને ખોટી રીતે એનકેન પ્રકારે ફસાવી ખોટા કેસો ઉભો કરી તંદુરસ્ત લોકશાહી માટે ઘાતક તાનશાલી શાસકો સામે સિનિયર કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુંમર તુષારભાઈ ચૌધરી સહિત રાજ્યભર માંથી ખૂબ મોટી સંખ્યા માં સુરત કોર્ટ ખાતે એકત્રિત નેતા સહિત હજારો કોંગ્રેસી કાર્યકરો સંગઠન ના હોદેદારો ની હાજરી માં પૂર્વ સાંસદ ખેડૂત નેતા વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે તાનશાહ સરકાર ના રાજ માં ચિટરો આઈ પી એસ બની દેશ ની મહત્વ ની પ્રતિબંધિત જગ્યા એ પહોંચી જાય વિશેષાધિકાર મેળવી ઝેડ પલ્સ સુરક્ષા મેળવી લે ત્યાં સુધી સ્ટેટ કે સેન્ટર આઈ બી શુ કરતું હશે ? દેશમાં ગુજરાત બાબતની એક વિશેષ છાપ હતી ગાંધી અને સરદારનું ગુજરાત ગણાતું આજે ભગોડા નું ગુજરાત બની ગયું છે ઠગ નું ગુજરાત બની ગયું છે તેવી અન્ય રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે તે અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું ખેડૂતો બરબાદી ના આરે સામાન્ય લોકો ભારે લાચાર મોફાટ મોંઘવારી ગુજરાત માં ખૂબ મોટી માત્ર માં ઉતરોતર પકડાતા ડ્રગ્સ ના રેક્ટ માં આંડુંપાડું ને આરોપી બતાવી દેવાય છે આ ડ્રગ્સ કોણ મંગાવે છે ? તેના મૂળ સુધી પહોંચે તો ખબર પડે લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો આજે સુરત કોર્ટ માં નામદાર કોર્ટ માં જજમેન્ટ માટે પહોંચેલ રાહુલગાંધી એક યુવા ઉભરતા નેતા છે તેના સમર્થન માં સમગ્ર ગુજરાત કોંગ્રેસ ખડેપગે છે અને રહેશે તેમ ઠુંમરે જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.