રાજકોટની યુવતી પર યુવકે દુષ્કર્મ આચર્યુ, ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા
રાજકોટની યુવતીને તેના ફિયાન્સ સાથે ઝઘડો થયા બાદ અમદાવાદ જતી રહ્યા બાદ તેના ફિયાન્સના મિત્ર જૂનાગઢના ડી.કે.ઓડેદરાને તેના ફિયાન્સને સમજાવવા માટે વાત કરવા ગયેલા ત્યારે વાતનું રેકોર્ડિંગ કરી મિત્રતાનો ફાયદો ઉઠાવી વાતચીતનું રેકોર્ડિંગ તારા ફિયાન્સને મોકલી આપીશ કહી તેના પર દુષ્કર્મ ગુજારી તેણીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી બ્લેકમેલ કરી રૂપિયા પણ પડાવી લઈ વધુ રૂપિયાની માંગણી કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.