2,109 બસમાં ચેકિંગ હાથ કરાયું, ટિકીટ વિના મુસાફરી કરતા 32 ખુદાબક્ષ પકડાયા - At This Time

2,109 બસમાં ચેકિંગ હાથ કરાયું, ટિકીટ વિના મુસાફરી કરતા 32 ખુદાબક્ષ પકડાયા


રાજકોટ ST વિભાગની લાઇન ચેકિંગ સ્કવોડ અને વીજીલન્સ સ્કવોડએ ગત માસ દરમિયાન હાઇવે અને ડિવીઝનનાં નો-પાર્કિંગ ઝોન વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન ST તંત્રની ચેકિંગ ટીમોએ કટકી કરતા કંડક્ટરો અને ખુદાબક્ષ મુસાફરોને ઝડપી લઇ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 4 કટકીબાજ કંડકટર ઝડપાયા હતા તો ટિકીટ વિના મુસાફરી કરતા 32 ખુદાબક્ષ ઝડપાઈ ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.