વડનગર તાલુકા સરકારી પુસ્તકાલય ખાતે ફાયર સેફ્ટી જીવન નિદર્શન કાર્યક્રમ યોજાયો
વડનગર તાલુકા સરકારી પુસ્તકાલય ખાતે ફાયર સેફ્ટી જીવન નિદર્શન કાર્યક્રમ યોજાયો
આમ જોવા જઈએ તો આગ લાગવા ના ધણાં કિસ્સા ઓ સામે આવ્યા છે તે આગ ને કાબુમાં લેવા માટે ફાયર સેફ્ટી નો ઉપયોગ કેવી રીતે કરવો તે માં પ્રયોગ કરીને સમજાવી રહ્યાં છે.તો તેના અનુસંધાનમાં વડનગર તાલુકા સરકારી પુસ્તકાલય ખાતે ફાયર સેફ્ટી અંતર્ગત જીવન નિદર્શન આયોજન રાખવામાં આવેલું હતું.જેમા વડનગર ના પ્રજાજનો તેમજ વાચકો જેમાં ભાઈઓ અને બહેનો તમામ વાચકો સામેલ હતા.એમની સાથે લઈ ને વડનગર તાલુકા સરકારી પુસ્તકાલય ના ગ્રંથપાલ શ્રી સંજયભાઈ સોલંકી તેમજ તેમનો સ્ટાફ દ્વારા આ જીવંત નિદર્શન રાખવામાં આવ્યું અને એને સુપેરે પાર પાડવા મા આવ્યું . આ નિદર્શન થકી વાચકો તેમજ પ્રજાજનો ને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિશે માર્ગદર્શન માટે વાચક તથા NCC ઓફિસર શ્રી મિતુલ પટેલ અને ભૂતપૂર્વ NCC કેડેટ નિકુંજ પ્રજાપતિ હાજર રહેલા હતા.
રિપોર્ટ -: જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.