થેલેસીમિયા ગસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ નુ જસદણમાં થશે આયોજન
જસદણ માં ઈંડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ શાખા દ્વારા તારીખ 20 ઓક્ટોબર 2024 ને રવિવારના રોજ સમય સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યશોદા ગર્લ્સ સ્કુલ ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના આયોજકો દ્વારા જસદણ વાસીઓને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.