જસદણનું જાગતું પીરાણું જયતા બાપુની સમાધિના દર્શન કરતા પરષોત્તમ રૂપાલા : રાજવી સત્યજીત કુમાર ખાચર તથા કાઠી સમાજૅ જંગી લીડથી જીતાડવા કૉલ આપ્યો - At This Time

જસદણનું જાગતું પીરાણું જયતા બાપુની સમાધિના દર્શન કરતા પરષોત્તમ રૂપાલા : રાજવી સત્યજીત કુમાર ખાચર તથા કાઠી સમાજૅ જંગી લીડથી જીતાડવા કૉલ આપ્યો


જસદણનુ જાગતા પીરાણું એટેલ જયતા બાપુની સમાધી પરબ અને પાળીયાદની સાથેની આ જગ્યામાં રાજકોટ લોક સભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જયતા બાપુના દર્શન કરેલ હતા. તેમની સાથે કાઠી ક્ષિત્રય સમાજ ના આગેવાન જસદણ ના રાજવી સત્યજિત કુમાર ખાચર સાહેબ તથા જસદણ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પુરુષોત્તમભાઈ રૂપાલાને ટેકો જાહેર કર્યો અને જંગી લીડથી જીતાડવાનો કોલ આપ્યો હતો આ સમયૅ તાલુકા પંચાયતના સદસ્ય શાંતુંભાઇ ધાધલ ચેમ્બર પ્રમુખ અશોકભાઇ ધાધલ પૂર્વ સદસ્ય ગભરૂ ભાઈ ધાધલ જગાભાઈ પટગીર મુનાભાઈ વીંછીયા ક્ષત્રિય યુવા આગેવાન હરદીપભાઈ પટગીર અખિલ કાઠી સમાજ પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય કાર્તિકભાઈ હુદડ પૂર્વ ભાજપ મહામંત્રી રાજુભાઈ ધાધલ ઞટુભાઈ ગીડા જયરાજભાઇ પટગીર બૉટાદ સહિત મૉટી સંખ્યામાં કાઠી સમાજના આગૅવાનૉ સાથૅ રહૅલ તથા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોધરા જીલ્લા મહામંત્રી હરૅશભાઇ હૅરભા ઍ,બી,પી એસ એસ ના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચોહલીયા જસદણ ભાજપના સહ પ્રભારી ભીખાભાઈ રોકડ પુર્વનગરપતિ જૅ,પી રાઠૉડ સહિત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત વિવિદ્ય સમાજ ના આગેવનો હાજર રહેલા હતા અને જયતા બાપુના દર્શનનૉ લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.