સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કમાલપુર માધ્યમિક શાળા ખાતે યોજાયેલ - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કમાલપુર માધ્યમિક શાળા ખાતે યોજાયેલ


ઇડર તાલુકાના કમાલપુર માધ્યમિક તારીખ 13 /08 /2024 ના મંગળવારના રોજ કમાલપુર માધ્યમિક શાળા ખાતે યોજાયેલ
55માં તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં શેઠશેઠ સી.કે સી.કે. સરસ્વતી મંદિરની વિદ્યાર્થીની રાણા હેતલ .આર બ વિભાગ ચિત્રકલામાં પ્રથમ ક્રમે જ્યારે રાઠોડ નિરલ હળવા કંઠ સંગીતમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો

હતો તથા શાળાના પ્રાથમિક વિભાગના શિક્ષિકા પંચાલ મુક્તિ. જે બ વિભાગ નિબંધ લેખન માં પ્રથમ સ્થાને અને બ વિભાગ વક્તૃત્વ સ્પર્ધામાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક રાઠોડ કેતન આઈ પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.