*બાલાસિનોર નગરપાલિકા દ્વારા બનાવાયેલ જાહેર શૈચાલયને છેલ્લા 15 દિવસથી લાગ્યાં ખંભાતી તાળા
બાલાસિનોર નગર પાલિકા દ્વારા જાહેર શૈચાલયને તાળાં મારી દેતાં બહાર થી ખરીદી અર્થે બજારમાં આવતા લોકો પરેશાન તેમજ રાજાપુરી દરવાજા વિસ્તારમાં આવેલા દુકાન દારો પરેશાન ..
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે તો બીજી તરફ મહિસાગર જિલ્લાના બાલાસિનોર નગર માં આવેલ રાજાપુરી દરવાજા ખાતે લાખો ના ખર્ચે તૈયાર થયેલ જાહેર શૈચાલયને લાગ્યાં ખંભાતી તાળા..
તપાસ કરતાં માલુમ પડ્યું કે સ્વછતા ના અભાવ ગંદકી ના કારણે શૈચાલયને તાળાં મારી દીધાં છે. કોઈ એજન્સી ને આપી.એજન્સીના માણસો શૈચાલય પર બેસાડવામાં આવશે જેથી જાહેર શૈચાલય ની ગંદકી અટકે...
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.