રખડતા ઢોરનો આતંક હવે તો માથાનો દુઃખાવો - At This Time

રખડતા ઢોરનો આતંક હવે તો માથાનો દુઃખાવો


• હવે તો રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવો !

• રાહદારી નહીં પણ બાઈક પર જતી મહિલા પર હુમલો

• માતેલી ગાયએ મહિલાનો પીછો કરી જીવલેણ
હુમલો કર્યો

• 13 સેકન્ડ સુધી પગ, શીંગડાથી ખુંદતી રહી ગાય

• મહિલા બચાવ માટે બુમો પાડતી રહી

• ઢોર સમસ્યાનો આખરે ઉકેલ ક્યારે?


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.