આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આજરોજ કલેકટરને આપ્યું આવેદન..
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આજરોજ કલેકટરને આપ્યું આવેદન.
બોટાદમાં તાજેતર માં બે દિવસ પહેલા બોટાદની બાજુમાં આવેલ ઢાંકણીયા ગામમાં મંદિરની બાજુમાં ટોયલેટ બનાવવામાં આવતા બોલાચાલી થયેલ તે સંદર્ભને ધ્યાનમાં રાખી ઢાંકણીયા ગામના નવયુવાન ભરવાડ નવઘણભાઈ ઉપર વેર રાખી છેતરીને તેઓનું ગળું કાપી હત્યાં કરેલ આ અગાઉ ધંધુકા માં આજ પ્રકારે કિશનભાઈ ભરવાડની કરવીણ હત્યા કરવામાં આવેલ.
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં આવી ઘણી ઘટનાઓ બનેલ છે તો
ગુજરાત સરકાર તાત્કાલીક ઉત્તરપ્રદેશની યોગી સરકારની રાહ પર ચાલીને તુરંત કાર્યવાહી
કરે ઉપરાંત પોલિસ તંત્ર જરૂરી કલમો લગાવી નરાધમ કૃત્ય કરનારને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસી આપવા સમસ્ત સમાજની લાગણી, માંગણી સાથે તુરંત યોગ્ય સંતોષકારક પગલા ભરે
રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.