ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સતર્ક બન્યું
જિલ્લામાંપ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર દેખાઈ. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થયા પછી ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે આગામી તા.૧૪ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોવાથી તંત્ર સતક બન્યું છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવનાને જોતાં આ વખતે વહેલા ચોમાસાના અણસાર મળી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.