ગમાપીપળીયા ગામમા પરંપરાગત શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ધૂન કીર્તન કરી ઉજવણી કરતા વડીલો - At This Time

ગમાપીપળીયા ગામમા પરંપરાગત શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ધૂન કીર્તન કરી ઉજવણી કરતા વડીલો


ગમાપીપળીયા ગામમા પરંપરાગત શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ધૂન કીર્તન કરી ઉજવણી કરતા વડીલો

બાબરાના ગમાપીપળીયા ગામમા રામજી મંદિરે વરસતા વરસાદમાં પણ પરંપરાગત ભગવાન શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી ધામધુમથી કરવામાં આવી. અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમીતે ધુન-કિર્તન અને નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલકી તેમજ પછી કૃષ્ણના રાસથી વાતાવરણ કૃષ્ણમય બની ગયું.તેમજ બળેલ પીપરીયાથી ૮૦ વર્ષની ઉંમરે ભગવાનદાદા કથીરીયા તેમજ ગમાપીપળીયા ધુન મંડળી ખોડાદાદા ચોવટીયા, સામત બાપા કાનગડ, મનુભાઈ સગર, બાલાભાઈ પાનશેરિયા, મગનભાઇ ચોવટીયા, જાદવભાઈ કયાડા તેમજ તેમની ધુન મંડળીએ બધાને કૃષ્ણ ઘેલા કરી દીધા.હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.