૨પ હજારથી પણ બર્ન્સના દર્દીઓની મફત સારવાર કરી પદ્મશ્રી એવોર્ડ વિજેતા બેંગ્લોરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.પ્રેમા ધનરાજની કહાની પ્રેરણાદાયી છે. - At This Time

૨પ હજારથી પણ બર્ન્સના દર્દીઓની મફત સારવાર કરી પદ્મશ્રી એવોર્ડ વિજેતા બેંગ્લોરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.પ્રેમા ધનરાજની કહાની પ્રેરણાદાયી છે.


૨પ હજારથી પણ બર્ન્સના દર્દીઓની મફત સારવાર કરી પદ્મશ્રી એવોર્ડ વિજેતા બેંગ્લોરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.પ્રેમા ધનરાજની કહાની પ્રેરણાદાયી છે.

પદ્મશ્રી એવોર્ડ વિજેતા બેંગ્લોરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.પ્રેમા ધનરાજની કહાની પ્રેરણાદાયી છે.
૮ વર્ષની ઉંમરે તેના ચહેરા પર સ્ટવ ફાટ્યો.
શરીરનો ૫૦% કરતા વધુ ભાગ દાઝી ગયો.તેના પર ૧૪ જેટલી સર્જરી કરવી પડી.
તેની મા એ વચન લીધું કે તે મોટી થઈ ડોક્ટર બનશે.
તેણે તે વચન નિભાવ્યું અને જ્યાં સારવાર લીધી હતી તે વેલોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજની હોસ્પિટલમાં અભ્યાસ કરી પ્લાસ્ટિક સર્જન અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બન્યા.અગ્નિરક્ષા NGOના માધ્યમથી ૨પ હજારથી પણ બર્ન્સના દર્દીઓની મફત સારવાર કરી. આફ્રિકાના અનેક દેશોના ડોક્ટરોને દર્દીઓની સારવાર માટેની ટ્રેઇનિંગ આપી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.