બાલાસિનોર શહેર તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી - At This Time

બાલાસિનોર શહેર તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી


મહીસાગર :જીલ્લા ના વાતાવરણમાં એક એક પલટો જોવાં મળ્યો..

ભારે ગરમી અને બફારા બાદ જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ..

બાલાસિનોર માં વાદળ છાયા વાતાવરણ ની એક એક વરસાદ..

જિલ્લા નાં બાલાસિનોર નગરમાં જ વરસાદ જ્યારે અન્ય તાલુકામાં તાપ..

બાલાસિનોર નગરમાં વરસાદ પડતા ની સાથે વાતાવરણમાં આંશિક ઠંડી પ્રસરી..

વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી

બાલાસિનોર શહેર તેમજ તાલુકા ના આસપાસના વિસ્તારમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસ્યો છે. જોકે સામાન્ય જ વરસાદ વરસ્યો હતો જે થોડીવારમાં બંધ થઈ ચૂક્યો હતો, પંરતુ અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે હળવો વરસાદ વરસતાં રોડ રસ્તા ભીના થયા હતા અને વાતાવરણમાં આંશિક ઠંડક અનુભાઈ હતી. હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસુ બેસે તે પહેલાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.