ઓગસ્ટના પ્રારંભે રાજકોટ એરપોર્ટ હિરાસરમાં શિફ્ટ થશે
લાઇસન્સ માટે DGCAની ટીમ રાજકોટમાં
રાજકોટનું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ હાલ તેજ ગતિએ ચાલી રહ્યું છે અને ચાલુ માસના અંત સુધીમાં જ નવા એરપોર્ટનું તમામ કામ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારે મંગળવારે સાંજની ફ્લાઈટમાં DGCA (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)ના અધિકારીઓ હિરાસર એરપોર્ટની લાઇસન્સની પ્રક્રિયા માટે આવી ચૂક્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.