વિજાપુરમાં થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા યુવકની રીક્ષા ચોરાઈ ગઈ
વિજાપુર હાઈવે રોડ ઉપર થિયેટરના ગેટ આગળ પાકૅ કરી ફીલમ જોવા ગયેલ યુવકની રીક્ષા ચોરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
માણસાના હરણોહોડા રબારીવાસ નજીક રહેતા દીપકજી દશરથજી રાઠોડ મિત્ર સાથે સુવિધિ સિનેપલેક્ષ
ખાતે ફિલ્મ જોવા આવ્યા હતા ગેટ આગળ શિક્ષાપાર્ક કરેલી સિનેમામાં બેઠા હતા ફિલ્મ પૂરી થતાં બાદ બહાર આવતા રિક્ષા નંબર જીજે 18 બી વાય 2785 સ્થળ ઉપર નહિ મળી આવતા શોધ ખોર હાથ આહરી હતી તેમ છ તો રિક્ષા નહિં મળતા રાઠોડ દીપકજીએ અજાણા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.