જસદણના આટકોટમાં ગામ સમસ્ત મંગળવારે ખોડીયાર માતાજીનો નવરંગો માંડવો - At This Time

જસદણના આટકોટમાં ગામ સમસ્ત મંગળવારે ખોડીયાર માતાજીનો નવરંગો માંડવો


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના આટકોટ ગામે મહાકાળી હોટલ પાછળ આગામી તા.૮ ને મંગળવારના રોજ આઈશ્રી ખોડિયાર માતાજીનો નવરંગો માંડવો ૨૪ કલાકનો યોજવામાં આવેલ છે. જેમાં આટકોટ અને આજુબાજુના ગ્રામ્યજનોને દર્શન અને મંગળવારે બપોરે અને રાત્રિના પ્રસાદ લેવા માટે અલ્પેશ ભગત મો.9875088906, વિનુ ભગત મો.6351836620 એ જાહેર નિમંત્રણ આપ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image