જસદણના છાસિયા ગામમાં ઇજાગ્રસ્ત ગૌવંશને સારવાર આપી પીડામાંથી મુક્તિ અપાઈ
ખેડૂતો દ્વારા 1962 એનિમલ હેલ્પલાઇનમાં ફોનથી જાણ કરવામાં આવી હતી. તુરંત ડો. દાનિશ બાદી પશુ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર સમયસર પહોંચી વાછરડીને યોગ્ય સારવાર આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.