પાળીયાદ રોડ પરની સફાઈ કરી અંદાજે ૭ ટન કચરાનો નિકાલ કરાયો
પાળીયાદ રોડ પરની સફાઈ કરી અંદાજે ૭ ટન કચરાનો નિકાલ કરાયો
બોટાદ શહેરના પાળીયાદ રોડ પરની સફાઈ કરી અંદાજે ૭ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ખસ રોડ અને સાળંગપુર રોડ ખાતે સફાઈ ઝુંબેશમાં ખસ રોડ-ગોકુળીયા નાથની જગ્યાથી જિલ્લા કલેકટર કચેરી સુધી ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૧૫ વેપારીઓ પાસેથી રૂ. ૫૨૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો પ્રાંત અધિકારીશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીદ્વારાવેપારીઓને ગંદકી ન કરવા,પ્લાસ્ટિકનો ઉપયોગન કરવા તેમજ સરકારી જમીન પર વાહનનું પાર્કિંગન કરવા અનુરોધ કરાયો હતો.આઝુંબેશમાંબોટાદ શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.