ભાભર તાલુકા અખિલ ભારતીય મહા સંઘ ની કારોબારી બેઠક ભાભર મુકામે યોજાઈ..
ભાભર તાલુકા અખિલ ભારતીય મહા સંઘ
ની કારોબારી બેઠક ભાભર મુકામે યોજાઈ..
આજરોજ તા.15/3/24ના અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ભાભર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની બેઠક ભાભર નવા પ્રા.શાળા નં -3 માં મળી હતી જેમાં અધ્યક્ષ તરીકે નિમેષભાઈ મકવાણા મહામંત્રી અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા મહેશભાઈ પ્રજાપતિ સંગઠન મંત્રી હરજીભાઈ રાજપૂત રાજ્ય પ્રતિનિધિ જલાભાઈ દેસાઇ વરિષ્ઠ જિલ્લા ઉપાધ્યક્ષ અને ચેલભાઇ ચૌધરી જીલ્લા ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા જેઓ ની અધ્યક્ષ તા માં ભાભર તાલુકાના અધ્યક્ષ તરીકે ભલાભાઈ ડી દેસાઇ આચાર્ય ભાભર નવા પ્રા. શાળા નં -4 અને મહામંત્રી તરીકે અજીતભાઈ કાપડી દેવકાપડી પ્રા.શાળા ની અને નવીન કારોબારીની સર્વાનુમતે પસંદગી કરાવવામાં આવી. હાજર રહેલા તમામ શિક્ષકો દ્રારા ઓમ્ મંત્ર ના ઉચ્ચારણ સાથે સમર્થન જાહેર કર્યુ..
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.