રાજકોટ: વકફ બોર્ડના નામે દુકાનોના તાળા તોડવાનો મામલો
દુકાનોના તાળા તોડી તમામ સામાન બહાર ફેકી દેવાયો હતો
એ ડિવિઝન પોલીસ દ્વારા 9 ઇસમોની કરવામાં આવી ધરપકડ નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારુક મુસાણી સહિત 9ની ધરપકડ નવાબ મસ્જિદની ૩ જેટલી દુકાનોના દુકાનોના તોડાયા હતા તાળા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.