રાજુલા પોલીસે મોબાઈલ ચોરી નો બેદ ઉકેલ્યો
રાજુલા પો.સ્ટે.ના મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી રાજુલા પોલીસ ટીમ
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,જે અન્વયે મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.આર.રાઠોડ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી આઇ.જે.ગીડા ની સુચના અને માર્ગદર્શંથી રાજુલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૪૩/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે નાસ્તા ફરતા આરોપી અંગેની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્ચ આધારે રાજુલા ડોળીના પટ્ટમાં સરકારી ગોડાઉન પાસે સદરહુ ગુન્હામાં ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ મુદામાલ:-
(૧) OPPO કંપનીનો K10-CPH2373 મોડલનો IMEI-નં.865389052258994 બ્લેક કલરની બોડીવાળો, કિ.રૂ.૧૫,૪૯૦/-
(૧) અમીતભાઇ દીલીપભાઇ માળી ઉ.વ.૧૯ ધંધો. રહે.રાજુલા,ડોળીનો પટ,સરકારી અનાજના ગોડાઉન પાસે તા.રાજુલા
(શોધાયેલ ગુન્હો:-
(૧) રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૪૦૦૪૩/૨૦૨૪ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ કાર્યવાહી કરવામાં આવી
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આઇ.જે.ગીડા ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ.મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ.જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હેડ કોન્સ.હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ.હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ.મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા પો.કોન્સ.રવીભાઇ બાબુભાઇ વરૂ તથા ટાઉનબીટ હેડ કોન્સ.મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથાપો.કોન્સ.ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ.પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા દ્રારા કરવામાં આવેલ છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.