આટકોટ ડી.બી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો - At This Time

આટકોટ ડી.બી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો


આટકોટ ડી.બી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો

ત્રણ દિવસ પહેલા બની હતી હુમલાની ઘટના, હુમલાનો ભોગ બનનાર ટ્રસ્ટી અરજણ રામાણી સહિત મોટી સંખ્યામાં લોકોએ આપ્યું જસદણ પ્રાંતને આપ્યુ આવેદનપત્ર, આટકોટ પોલીસ સ્ટેશન તેમજ જસદણ પ્રાંત કચેરી ખાતે અપાયું આવેદનપત્ર, ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ ન કરતા અપાયું આવેદનપત્ર, ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ કરવા લોકોની માંગ, ફરિયાદમાં લૂંટની કલમનો ઉમેરો નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે, જરૂર પડે તો રસ્તા રોકવા આંદોલન પણ આગેવાનો કરશે, આરોપીને કડક સજા મળે તેવી લોકોની માંગ

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.