નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં કેસીમ્પા બ્રહ્માણી ઈલેવન ફાઈનલ મેચમાં ભવ્ય વિજય - At This Time

નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં કેસીમ્પા બ્રહ્માણી ઈલેવન ફાઈનલ મેચમાં ભવ્ય વિજય


નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં કેસીમ્પા બ્રહ્માણી ઈલેવન ફાઈનલ મેચમાં ભવ્ય વિજય

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર તાલુકા નું કેસીમ્પા ગામ ખાતે કે .પી.એલ સીઝન-૨ ૨૦૨૪ ની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ તેમાં ગ ઈ કાલે રવિવારે તારીખ 02/06/2024 ના રોજ ફાઈનલ મેચ રમાઈ હતી.તમા રાજ ઈલેવન ખેરાલુ Vs બ્રહ્માણી ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી આ ફાઈનલ મેચ માં કેસીમ્પા બ્રહ્માણી ઇલેવન ટીમ મે ૧૧૬ રને ફાઇનલમાં વિજય થયો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.