માળીયા હાટીના તાલુકા નો લોક સેવક ફરી વખત પ્રજાના વ્હારે
માળીયા હાટીના માં તાજેતર માં એક ભાઈ ને જોરદાર હાર્ટ એટક આવતા જીવન મરણ વચ્ચે જીવ રહેતા તાત્કાલિક 108 મારફત માળીયા હાટીના સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડતા માળીયા હાટીના તાલુકાના લોક સેવક જીવા ભાઈ સીસોદીયાને જાણ થતાં માળીયા હાટીના સિવિલ હોસ્પીટલ પહોંચી ગયા હતા તાત્કાલિક માળીયા હાટીના થી કેશોદ સાંગાણી હોસ્પીટલ ખાતે ખસેડતા ડો. રાજેશ સાંગાણી તાત્કાલિક સારવાર આપતા એ વ્યક્તિ નું નવું જીવતદાન આપ્યું હતું
માળીયા હાટીના લોક સેવક જીવાભાઈ અથાગ પ્રયાસ થી એક વ્યક્તિ નો જીવ બચાવતા પરિવાર દ્વારા લોક સેવક જીવા સીસોદીયા, 108 એમયુલેન્સના સ્ટાફ , સરકારી હોસ્પીટલ સ્ટાફ, ડો.સાંગાણી હોસ્પીટલ સ્ટાફ નો ખરા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
બાઈટ
ડો. રાજેશ સાંગાણી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.