ટેસ્ટ ટ્રેક બંધ: હિંમતનગર આરટીઓમાં ટેસ્ટ ટ્રેક શરૂ થતાં રાહત, રોજના 120 થી 150 ટેસ્ટ લેવાય છે - At This Time

ટેસ્ટ ટ્રેક બંધ: હિંમતનગર આરટીઓમાં ટેસ્ટ ટ્રેક શરૂ થતાં રાહત, રોજના 120 થી 150 ટેસ્ટ લેવાય છે


હિંમતનગર આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવાતા ટેસ્ટનો ટ્રેક સોફ્ટવેરની ખામીને કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ છેલ્લા ત્રણેક દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના તાળાં ખૂલી ગયા છે આરટીઓ કચેરીના ટી.એમ.ચાવડાએ જણાવ્યું કે હાલમાં પ્રતિદિન જૂના નવા મળી ફોરવ્હીલર માટે 90 અને ટુ-વ્હીલર માટે 120 થી 150 ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.