- ગતરોજ સુરત ખાતે શ્રીમતી સોનલબેન ડાંગરિયા ની અધ્યક્ષતા હેઠળ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ &એન્ટી ક્રાઇમ ઓર્ગનાઈઝશન ના સુરતના પ્રેસિડન્ટ શ્રીમતી ધર્મિષ્ઠા બેન વાળા દ્વારા સુરત એન્જલ વુમન્સ હોસ્પિટલ & IVF સેન્ટર મા પ્રેગનેંટ મહિલા ઓ માટે ગર્ભસંસકાર યજ્ઞ જેમાં ગર્ભ મા જ બાળક ને સંસ્કાર આપવા માટે 16 સંસ્કાર માના એક સંસ્કાર ગર્ભસંસ્કાર યજ્ઞ નો ખુબજ સુંદર આયોજન કરી આ યજ્ઞ ને બહેનો દ્વારા ગર્ભ સંસ્કાર આપી પૂરો કરવામાં આવ્યો હતો શ્રીમતી ધર્મિષ્ઠાબેન આવા સેવાકીય કાર્યો કરી આગળ પ્રગતિ કરતા રહે એવી સોનલબેન ડાંગરિયા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે
- મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાની વિવિધ સિંચાઈ યોજના સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું