કેરાળા ગામે સગર સરસ્વતી સન્માન અને બ્લડ કેમ્પ યોજાયો - At This Time

કેરાળા ગામે સગર સરસ્વતી સન્માન અને બ્લડ કેમ્પ યોજાયો


માળીયા હાટીના તાલુકાના કેરાળા ગામ માં સમસ્ત સગર સમાજ નો સરસ્વતી સન્માન અને સગર સમાજનું નવ નિર્માણ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન પ્રસંગે કુલ 25 બોટલ રક્ત ગિરનારી ગ્રુપ ના સહયોગથી એકત્રિત થયેલ છે તે બદલ સગર સમાજ કેરાળા ના પ્રમુખપરષોત્તમભાઈ ભંભાણાનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સગર સમાજના આગેવાન અને કાર્યોકરો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.