હર ઘર ઘર તિરંગા અંતર્ગત આસપુર પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજાય... - At This Time

હર ઘર ઘર તિરંગા અંતર્ગત આસપુર પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજાય…


ભારતની આન, બાન અને સાન એવા આપણા તિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમુલો અવસર સાંપડ્યો છે. ત્યારે આઝાદીના 77 વર્ષ પૂર્ણ થવાના અવસરે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પોતાના ઘરે, કાર્ય સ્થળે, દુકાને અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવાનું આહવાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિરપુર તાલુકાની આસપુર પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં શાળાના બાળકો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહી ગ્રામજનોને ૧૫ મી ઓગસ્ટની ઉજવણી ભાગ રૂપે માર્ગદર્શન આપ્યું હતું આ યાત્રા સમગ્ર ગામમાં યોજી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.