શહેરના નાનામવા રોડ 20 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, રૂમમાંથી મળી સ્યુસાઇડ નોટ
રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી શિતલ ખીમજી પારઘી નામની 20 વર્ષીય યુવતીએ આજે સવારના સમયે પોતાના ઘરે ઉપરના માળે આવેલા રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.