લીંબડીના શીયાણી ગામના હાઈસ્કૂલના આચાર્યએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી
લીંબડીના શીયાણી ગામના હાઈસ્કૂલના આચાર્યએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી કેળવણી મંડળ સંચાલિત શીયાણી ગામની એસ.એમ. દવે હાઈસ્કૂલના આચાર્ય હિતેશકુમાર કિશોરભાઈ પંડ્યાએ શિક્ષણમાં માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના અનુકૂળનનો અભ્યાસ વિષય પર સંશોધન કાર્ય કરીને સી.યુ.શાહ યુનિવર્સિટી સુરેન્દ્રનગર ખાતે પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.