સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલ ની 100થી વધુ ખાણો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા
આ કાર્યવાહી માચોટીલા પ્રાંત અધિકારીએ ખનિજ ચોરી ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રંગે હાથે ઝડપી પાડી. મુળી અને ચોટીલા મામલતદારો તેમજ તલાટીઓની ટીમે વહેલી સવારે આ દરોડા પડી
કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો
જેમાં ટ્રેક્ટર, ચરખી ઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલ નો મુદામાલ જપ્ત કરતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર H T મકવાણા અને તેમની ટિમસફળ કાર્ય વાહી કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
