સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સહિતના વિસ્તારોમાં વિરોધ દર્શાવાયો - At This Time

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સહિતના વિસ્તારોમાં વિરોધ દર્શાવાયો


ગાંધીનગર જિલ્લામાં પ્રવાસી શિક્ષકોની ભરતી માટે કોઇ જ સ્પર્ધાત્મક પદ્ધતિની પરીક્ષા લેવામાં આવતી નહી હોવાથી ઉમેદવારો સાથે અન્યાય થાય છે. જ્યારે જ્ઞાન સહાયકની ભરતી કરાર આધારીત કરવાથી તેની સીધી અસર વિધાર્થીઓના શિક્ષણ ઉપર પડશે વિધાર્થીઓના શિક્ષણના હિતમાં અને ઉમેદવારોને અન્યાય થાય નહી તે માટે જ્ઞાન કરાર આધારીત નહી કાયમી ભરતી કરવાની માંગ ઉમેદવારોમાં ઉઠવા પામી છે. જ્ઞાન સહાયકની કાયમી ભરતીની માંગણી સાથે ઉમેદવારો સરદાર પટેલની પ્રતિમા સામે એકઠા થઇને વિરોધ કર્યો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.