મહામંડલેશ્વર ઋષિ ભારતી ના વરદહસ્તે અયોધ્યા રામ મંદિરમાં લગાડવામાં આવનાર ધ્વજદંડ નું પૂજન
મહામંડલેશ્વર ઋષિ ભારતી ના વરદહસ્તે અયોધ્યા રામ મંદિરમાં લગાડવામાં આવનાર ધ્વજદંડ નું પૂજન
અમદાવાદ આગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં ધ્વજદંડ લગાડવામાં આવશે, તેની ૪૪ ફૂટ લંબાઈ અને ૫૫૦૦ કીલો વજન છે જેના મુખ્ય દાનવીર દાતા કટોસણ રાજ પરિવાર શ્રી ઇન્દ્રજીતસિંહ ઝાલા છે અને જે ગોતા ખાતે અંબિકા એન્જિન વર્કરમાં તૈયાર થાયો છે ત્યાં આજે ધંવજદંડની પૂજનવિધિમા ગુજરાતભરના વિવિધ સંતો ઉપસ્થિત રહ્યા હતા , જેમાં ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ કટોસણ રાજ પરિવાર અને ભરતભાઈ મેવાડાને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી તેમજ ૫૦૦ વર્ષના ઇતિહાસમાં સંતો અને કારસેવકોના બલિદાનને યાદ કરી ભાજપ સરકારમા માનનીય શ્રીનરેન્દ્ર ભાઈ મોદીના પ્રશાસનમાં આ કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે જે સેવાને પણ બિરદાવી હતી
- દેશના વિરોધીતત્વો ૨૨ જાન્યુઆરી પછી રામ મંદિર મુદ્દે મજાક કરવાનું બંધ કરી દેશે - મહામંડલેશ્વર ઋષિ ભારતીજી- ભારતી આશ્રમ-સરખેજ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.