મોબાઇલમાં ધ્યાન ન આપવા કાકાએ ઠપકો આપતા કોલેજિયન યુવતીએ આપઘાત કર્યો - At This Time

મોબાઇલમાં ધ્યાન ન આપવા કાકાએ ઠપકો આપતા કોલેજિયન યુવતીએ આપઘાત કર્યો


શહેરમાં કોઠારિયા રાેડ પર જંગલેશ્વર નજીક રાધાકૃષ્ણનગરમાં રહેતી કોલેજિયન યુવતીએ એસિડ પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસે તપાસ કરતા બીજા વર્ષમાં અભ્યાસ કરતી કોલેજિયન યુવતીની પરીક્ષા હોય જેથી તેના કાકાએ ભણવામાં ધ્યાન આપવા મોબાઇલમાં ધ્યાન નહીં આપવા બાબતે ઠપકો આપતા લાગી આવતા પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર અાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.