વડોદરા: ઘર કંકાસથી કંટાળી નર્સની પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ ફરિયાદ - At This Time

વડોદરા: ઘર કંકાસથી કંટાળી નર્સની પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ ફરિયાદ

- પતિએ 4.68 લાખ વાપરી નાખી 20 લાખ દહેજની માંગણીના આક્ષેપવડોદરા,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારઅવારનવાર ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ પરણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરના ઉંડેરા રોડ ખાતે રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા લગ્ન વર્ષ 2019 દરમિયાન પ્રકાશભાઈ જીવાભાઇ કરથીયા (રહે- ભરૂચ ) સાથે થયા હતા. લગ્નના એક મહિનામાં જ સાસરિયાઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ શરૂ થયો હતો. સરકારી નર્સ તરીકે  મને જંબુસર મુકામે પોસ્ટિંગ મળ્યું હતું. જે બાબતે પણ ઝઘડા થયા હતા. મારું એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી, વેતન ઉપાડી,  ઓનલાઈન થકી નાણા મેળવી પતિએ 4.68 લાખ ઉપરાંતની રકમ જબરજસ્તીથી વાપરી નાખી છે. કુલુ મનાલી સીમલા ફરવાનો ખર્ચ પણ તમામ હુએ ભોગવ્યો હતો. નોકરી સ્થળે પણ પતિએ તમાશો કર્યો હતો. સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મૂક્યા બાદ સમાધાન માટે દહેજ પેટે 20 લાખની માંગણી કરી હતી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.