ધંધુકા નવ નિર્મિત રેલ્વે ઓવર બ્રીજ પાસે દાહોદ થી સાળંગપુર જતા પરિવારને નડ્યો અકસ્માત
ધંધુકા નવ નિર્મિત રેલ્વે ઓવર બ્રીજ પાસે દાહોદ થી સાળંગપુર જતા પરિવારને નડ્યો અકસ્માત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા નવ નિર્મિત રેલ્વે ઓવર બ્રીજ પાસે લીંમડી રોડ પર કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા કાર પલ્ટી
કારમાં સવાર નવ જેટલા વ્યક્તિઓની આબાદ બચાવ
ચાર જેટલા વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ
દાહોદ થી સાળંગપુર જતા પરિવારને નડ્યો અકસ્માત
ગાડી નંબર GJ 07 DA 5555
ધંધુકાની ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તો ને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
ઇજાગ્રસ્તોના નામ
સુમિતાબેન બાબુભાઈ પરમાર 60 વર્ષ દાહોદ
ભાવનાબેન બાબુભાઈ પરમાર 23 વર્ષ દાહોદ
સંગીતાબેન મુકેશભાઈ પરમાર 30 વર્ષ દાહોદ
ભારતીબેન રાજેન્દ્રસિંહ જાડેજા 57 વર્ષ દાહોદ
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
