બાલાસિનોર ચાણક્ય ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી
શિક્ષણ દિન નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તથા વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષક તરીકે ફરજ બજાવતા ગર્વ અનુભવ્યો. અને જીવનમાં એક શિક્ષકનું મહત્વ અને તેની વિદ્યાર્થી પ્રત્યેની જીવનશૈલી કેવી હોય તેનો અનુભવ કર્યો
બાલાસિનોર તારીખ 5 :9 :2024 ના દિવસે શિક્ષક દિવસ નિમિત્તે ચાણક્ય ટ્યુશન કલાસ કલાસ માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં જેમાં કલાસના વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય ઉપા આચાર્ય ક્લાર્ક પટાવાળા વિવિધ જવાબદારીઓ વિદ્યાર્થીઓ દ્વારા નિભાવવામાં આવી હતી અને શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આચાર્ય તરીકે કુમારી દિવ્ય કુમારી પંડ્યા તેમ જ ઉમંગભાઈ ગોરૈયા ઉપાડી હતી
કાર્યક્રમના અંતે ટ્યુશન કલાસીસ ના સંચાલક પ્રવીણ સિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા તરીકે શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું તાપગણ અને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.