દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના
હર એક શબ્દ માં સ્નેહનો રંગ ભરુ છું,
સંબંધ ને રંગોળી જેમ સજાવુ છુ, ઝળહળે હજારો દીપ ખુશી ઓના શુભ દિવાપલી અને નવાવર્ષ ના હું આપને શુભકામના પાઠવુ છુ
આપનુ સર્વે સગા , સબંધી,મિત્રો સ્નેહીઓ નુ નૂતન વર્ષ મંગલ મય, સુખાકારી ત્થા સમૃદ્ધિ પ્રદાન કરનારૂ રહે તેવી અંતરભીની અભિલાષા
લી.
હમીરસિંહ સીસોદીયા
પૂર્વ સભાપતિ માળીયા હાટીના
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.