આગામી સપ્ટેમ્બરથી એક સપ્તાહમાં માત્ર 24 કલાક જ કામ કરી શકશે કેનેડામાં ભણતાં વિધાર્થીઓ - At This Time

આગામી સપ્ટેમ્બરથી એક સપ્તાહમાં માત્ર 24 કલાક જ કામ કરી શકશે કેનેડામાં ભણતાં વિધાર્થીઓ


Canada Education: કેનેડામાં નવા નિયમો પ્રમાણે હવે આગામી સપ્ટેમ્બર મહિનાથી આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓને કોલેજની બહાર માત્ર 24 કલાક જ કામ કરવાની મંજૂરી મળશે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રીએ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે નવા નિયમના કારણે વિધાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.