મુંબઈથી 1 ગ્રામ 1200 રૂપિયામાં લાવી વજન વધારવા અન્ય પાઉડર ભેળવી કોડીનારમાં 2500 માં ડ્રગ્સ નું થતું હતું વેચાણ - At This Time

મુંબઈથી 1 ગ્રામ 1200 રૂપિયામાં લાવી વજન વધારવા અન્ય પાઉડર ભેળવી કોડીનારમાં 2500 માં ડ્રગ્સ નું થતું હતું વેચાણ


કોડીનાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સ પ્રતિદિન વધી રહ્યું છે જોવા મળી રહી છે કાર્યવાહી થતી નથી

કોડીનાર શહેરમાં મળતી વિગત મુજબ દ્વારા મુંબઈ ડ્રગ્સ લાવવામાં આવી રહ્યો છે બાદમાં એક એક ગ્રામ પડીકી તૈયાર કરી મુસાફરને વેચાણ કરવા આવી રહ્યું છે આ સ્થિતિ છેલ્લા ઘણા સમયથી જોવા મળી છે રહી છે અને કુરિયર બોય મુંબઈથી ખાનગી બસ અને ટ્રેન મારફત લેવાઈ રહ્યું છે

થોડા દિવસ પહેલાં એસ ઓ જી ની ટીમ એક યુવાનની એમજી ડ્રગ્સ સાથે પકડી જેલ હવાલે કર્યો હોવા છતાં પોલીસ ગંભીર તા દાખવતી નથી જો આ સ્થિતિ રહી તો કોડીનારમાં આગામી દિવસોમાં આસાનીથી મળી શકે તો નવાઈ નહીં સોકાવનારી વિગત તો એ છે એ પણ કહી શકાય કે મુંબઈથી એક ગ્રામ દીઠ હજાર થી ૧૨૦૦ રૂપિયાનું સૂકો ડ્રગ્સ લાવી તેમાં અન્ય પાવડરની મિલાવટ કરી વજન વધારી એક ગ્રામ 2000થી 2500 માં બેસી રહ્યા હતા

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.