ગઢડા ખાતે ઈદ એ મિલાદ નિમિતે મુસ્લિમ બિરાદરો શહેર ના રાજમાર્ગો ઉપર વિશાલ જુલુસ નીકળ્યું - At This Time

ગઢડા ખાતે ઈદ એ મિલાદ નિમિતે મુસ્લિમ બિરાદરો શહેર ના રાજમાર્ગો ઉપર વિશાલ જુલુસ નીકળ્યું


(અસરફ જાંગડ દ્વારા)
આજરોજ ગઢડા શહેર માં ઈદ એ મિલાદુન્નબી ની ઉજવણી ના ભાગરૂપે ગઢડા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાલ જુલુસ શહેર ના રાજમાર્ગો પર કાઢવામાં આવેલ જેમાં લોકો દ્વારા ઠેર ઠેર શરબત ચા નાસ્તા વિગેરે ના સ્ટોલો ઉભા કરવામાં આવેલ સમગ્ર જુલુસ માં મુસ્લિમ સમાજ ના લોકો બહોળી સંખ્યામાં હાજર રહેલ સમગ્ર જુલુસ નું સફળ સંચાલન મુસ્લિમ સમાજ ના અગ્રણી આગેવાન ઈરફાન ખીમાણી અશરફ લાખાણી સહીત સુન્ની મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અંત માં મસ્જીદે આમેના સામે આવેલ ગ્રાઉન્ડ માં જુલુસ નું સમાપ્ત કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.